- બીટ હિમોગ્લોબીનનો છે બેસ્ટ સોર્સ
- દહીં અને બીટ બંને હેલ્થને માટે રહે છે સારા
- જાણો બીટનું રાયતું બનાવવાની સરળ રેસિપિ
લંચ અને ડિનર પાર્ટીમાં દહીંની સાથે અનેક પ્રકારની વાનગીઓ પીરસવામાં આવે છે. હાલમાં શિયાળાની સીઝન ચાલી રહી છે. આ સમયે તમે શક્ય તેટલા અલગ પ્રકારમાં બીટનો ઉપયોગ ભોજનમાં કરી શકો છો. તેની વિવિધ અને ટેસ્ટી વાનગીઓ તમે બે હાથે ખાશો અને સાથે જ તમારા શરીરનું હિમોગ્લોબીન વધારવામાં પણ તમને મદદ મળશે. તો જાણો તમે કઈ રીતે દહીં સાથે બીટનો ઉપયોગ કરીને ટેસ્ટી રાયતું ઘરે સરળતાથી બનાવી શકો છો.
સામગ્રી













