- કેસર ડ્રાયફ્રૂટ મિલ્ક આપશે નવો ટેસ્ટ
- ગોરમાને સવારમાં આપો 1 ગ્લાસ દૂધ
- ઝડપથી ઘરે જ બની જશે આ દૂધનો ગ્લાસ
હાલમાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત ચાલી રહ્યા છે. આ સમયે કન્યાઓ અલૂણા વ્રત કરે છે. આ સમયે તેમનો સ્ટેમિના જળવાઈ રહે તે માટે એક ટંક અલૂણા ભોજનની સાથે તેમને સ્વીટ ડિશ પણ આપવી. જો રોજ સ્વીટ ડિશ શક્ય ન હો તો તમે દિવસમાં 1 ગ્લાસ આ ખાસ દૂધ તેમને આપી શકો છો. તેનાથી તેમનો સ્ટેમિના જળવાઈ રહેશે અને તેમનું પેટ પણ ભરેલું રહેશે. તો જાણો સિમ્પલ રેસિપિ.
કેસર ડ્રાયફ્રૂટ મિલ્ક













