- દેશમાં જોવા મળી રહ્યો છે વરસાદી માહોલ
- નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
- વાહન તમારુ પાણીમાં ડૂબીજાય તો શું કરશો ?
દેશમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આસામ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રમાં તો મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. મુંબઇમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. એવા પાણી ભરાયા છે કે કાર અને ટુ વ્હિલર પણ પાણીમાં ગરકાવ થયા છે. ત્યારે તમારી કાર પાણીમાં ડૂબી જાય તો શું કરવુ. આવો જાણીએ.
કારનો દરવાજો ખોલો અને બહાર નીકળો













