• એશિયા કપમાં આજે શ્રીલંકા-પાકિસ્તાનનો મુકાબલો
  • દાસુન શનાકાએ ટોસ જીતી બોલિંગ પસંદ કરી
  • દુબઈના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ

એશિયા કપ 2022ના સુપર 4ના છેલ્લા મુકાબલામાં આજે શ્રીલંકન ટીમે દુબઈના મેદાન પર પાકિસ્તાન સામે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાનને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું હતું.

બંને ટીમની પ્લેઇંગ ઇલેવન

પાકિસ્તાન: મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), બાબર આઝમ (સી), ફખર જમાન, ઇફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, મોહમ્મદ નવાઝ, હસન અલી, હરિસ રઉફ, ઉસ્માન કાદિર, મોહમ્મદ હસનૈન

શ્રિલંકા: પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ(વિકેટકીપર), ધનંજયા ડી સિલ્વા, દાનુષ્કા ગુનાથિલાકા, ભાનુકા રાજપક્ષે, દાસુન શનાકા(કેપ્ટન), વાનિન્દુ હસરંગા, ચમિકા કરુણારત્ને, પ્રમોદ મદુશન, મહેશ થીક્ષના, દિલશાન મદુશંકા


  • Follow us on: