- એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટ ટીમે જીત્યો ગોલ્ડ
- ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શ્રીલંકાને 19 રને માત આપી
- ભારત માટે તિતાસ સાધુએ કર્યું કમાલનું પ્રદર્શન
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયન ગેમ્સ 2023માં શ્રીલંકાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત સાથે સમગ્ર દુનિયામાં ભારતની જય જયકાર થઈ રહી છે. ભારતે આ મેચ 19 રને પોતાના નામે કરી છે. આ મેચ જીતાડવામાં ભારતીય બોલર તિતાસ સાધુએ મહત્વની ભૂમિકા નિભાવી હતી. તેમની બોલની સાથે શ્રીલંકાની ટીમ ધરાશાઈ થઈ હતી અને આ ખિતાબ ભારતને મળ્યો હતો.
શ્રીલંકાએ બનાવ્યા 97 રન













