ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે પહેલી ઈનિંગમાં મોટી ભૂલ કરી. રાહુલે સેટ થયા પછી ખરાબ શોટ રમ્યો અને 42 રનના સ્કોર પર પેવેલિયન પાછો ફર્યો.