- ICC T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થશે
- T20 વર્લ્ડકપની ફાઇનલ મેચ 29 જૂને રમાશે
- આ ટૂર્નામેન્ટ યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે
ICC T20 વર્લ્ડકપ 2024 2 જૂનથી શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે તમામ ટીમોએ તૈયારીઓ કરી લીધી છે. વર્લ્ડકપની ફાઇનલ મેચ 29 જૂને રમાશે. આવી સ્થિતિમાં જોવાનું એ રહે છે કે આ ICC ટ્રોફી કોના નામે થશે. આ વર્લ્ડકપમાં કુલ 20 ટીમો ભાગ લેવા જઈ રહી છે. 20 માંથી 19 ટીમો પહેલાથી જ તેમની ટીમો બહાર પાડી ચૂકી છે. હવે છેલ્લી ટીમ પાકિસ્તાને પણ પોતાની ટીમ બહાર પાડી છે. હવે એક પછી એક તમામ ટીમો યુએસએ અને વેસ્ટ ઈન્ડિઝ પહોંચવા જઈ રહી છે, જ્યાં આ વર્લ્ડકપ યોજાવા જઈ રહ્યો છે.
ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
રિઝર્વ ખેલાડી: શુભમન ગિલ, રિંકુ સિંહ, ખલીલ અહેમદ, આવેશ ખાન
પાકિસ્તાન ટીમઃ બાબર આઝમ (કેપ્ટન), અબરાર અહેમદ, આઝમ ખાન, ફખર ઝમાન, હારિસ રઉફ, ઈફ્તિખાર અહેમદ, ઈમાદ વસીમ, મોહમ્મદ અબ્બાસ આફ્રિદી, મોહમ્મદ આમિર, મોહમ્મદ રિઝવાન, નસીમ શાહ, સૈમ અયુબ, શાદાબ ખાન, શાહીન શાહ આફ્રિદી, ઉસ્માન ખાન
ન્યુઝીલેન્ડ ટીમ: કેન વિલિયમસન (કેપ્ટન), ફિન એલન, ટ્રેન્ટ બોલ્ટ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ડેરીલ મિચેલ, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિચેલ સેન્ટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી.
રિઝર્વ ખેલાડી: બેન સીઅર્સ
સાઉથ આફ્રિકાની ટીમઃ એડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, બ્યોર્ન ફોર્ટ્યુન, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો યાન્સેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એનરિક નોર્કિયા, કગીસો રબાડા, રેયાન રિકેલટન, તબરેઝ શમ્સી, ટ્રિસ્ટન સ્ટબ્સ.
શ્રીલંકા ટીમઃ વાનિન્દુ હસરાંગા (કેપ્ટન), ચરિથ અસલંકા, કુસલ મેન્ડિસ, પથુમ નિસાન્કા, કામિન્દુ મેન્ડિસ, સદીરા સમરવિક્રમા, એન્જેલો મેથ્યુસ, દાસુન શનાકા, ધનંજયા ડી સિલ્વા, મહેશ તિક્ષ્ણા, દુનિથ વેલલાગે, દુષ્મંથા ચમીરા, નુવાન તુષારા, મથિશા પથિરાના, દિલશાન મદુશંકા
રિઝર્વ ખેલાડી: અસિથા ફર્નાન્ડો, વિજયકાંત વિયાસકાંથ, ભાનુકા રાજપક્ષે, જેનીથ લિયાનાગે.
વેસ્ટ ઈન્ડિઝ ટીમ: રોવમેન પોવેલ (કેપ્ટન), અલઝારી જોસેફ, જોન્સન ચાર્લ્સ, રોસ્ટન ચેઝ, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકિલ હુસેન, શમર જોસેફ, બ્રેન્ડન કિંગ, ગુડાકેશ મોતી, નિકોલસ પૂરન, આન્દ્રે રસેલ, શેરફેન રધરફોર્ડ, રોમારિયો શેફર્ડ.
આયર્લેન્ડની ટીમઃ પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), માર્ક એડેર, રોસ એડેર, એન્ડ્રુ બાલબિર્ની, કર્ટિસ કેમ્ફર, ગેરેથ ડેલાની, જ્યોર્જ ડોકરેલ, ગ્રેહામ હ્યુમ, જોશ લિટલ, બેરી મેકકાર્થી, નીલ રોક, હેરી ટેક્ટર, લોર્કન ટકર, બેન વ્હાઇટ, ક્રેગ યંગ
નામિબિયાની ટીમઃ ગેરહાર્ડ ઇરાસ્મસ (સી), ઝેન ગ્રીન, માઇકલ વાન લિંગેન, ડાયલન લીચર, રુબેન ટ્રમ્પેલમેન, જેક બ્રાસેલ, બેન શિકોન્ગો, ટેંગેની લુંગામેની, નિકો ડેવિન, જેજે સ્મિત, જાન ફ્રાયલિંક, જેપી કોટ્ઝ, ડેવિડ વિઝ, બર્નાર્ડ શોલ્ટ્ઝ, મલાન ક્રુગર, પીડી બ્લિગ્નૉટ
નેપાળ ટીમઃ રોહિત પૌડેલ (કેપ્ટન), આસિફ શેખ, અનિલ કુમાર સાહ, કુશલ ભુર્તેલ, કુશલ મલ્લ, દીપેન્દ્ર સિંહ આરી, લલિત રાજબંશી, કરણ કેસી, ગુલશન ઝા, સોમપાલ કામી, પ્રતિસ જીસી, સંદીપ જોરા, અબિનાશ બોહરા, સાગર ધકાલ, કમલ સિંહ આરી
નેધરલેન્ડની ટીમઃ સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન), આર્યન દત્ત, બાસ ડી લીડે, કાયલ ક્લાઈન, લોગાન વેન બીક, મેક્સ ઓ'ડાઉડ, માઈકલ લેવિટ, પોલ વાન મીકરેન, સાકિબ ઝુલ્ફીકાર, સિબ્રાન્ડ એન્જેલબ્રેક્ટ, તેજા નિદામાનુરુ, ટિમ પ્રિંગલ, વિક્રમ સિંહ, વિવ કિંગમા, વેસ્લી બેરેસી.
રિઝર્વ ખેલાડી: રેયાન ક્લેઈન
ઓમાન ટીમઃ આકિબ ઇલ્યાસ (કેપ્ટન), ઝીશાન મકસૂદ, કશ્યપ પ્રજાપતિ, પ્રતીક આઠવલે, અયાન ખાન, શોએબ ખાન, મોહમ્મદ નદીમ, નસીમ ખુશી, મેહરાન ખાન, બિલાલ ખાન, રફીઉલ્લાહ, કલીમુલ્લાહ, ફૈયાઝ બટ્ટ, શકીલ અહેમદ, ખાલિદ કૈલ.
રિઝર્વ ખેલાડી: જતિન્દર સિંહ, સમય શ્રીવાસ્તવ, સુફીયાન મહેમૂદ, જય ઓડેદરા
પાપુઆ ન્યુ ગિની ટીમ: અસદુલ્લા વાલા (કેપ્ટન), એલી નાઓ, ચાડ સોપર, સીજે અમિની, હિલા વેરે, હિરી હિરી, જેક ગાર્ડનર, જોન કેરીકો, કબુઆ વાગી મોરિયા, કિપલિંગ ડોરીગા, લેગા સિયાકા, નોર્મન વાનુઆ, સેમા કામિયા, સેસે બાઉ ટોની ઉરા
સ્કોટલેન્ડની ટીમઃ રિચી બેરિંગ્ટન (કેપ્ટન), મેથ્યુ ક્રોસ, બ્રાડ ક્યુરી, ક્રિસ ગ્રીવ્સ, ઓલી હેયર્સ, જેક જાર્વિસ, માઈકલ જોન્સ, માઈકલ લીસ્ક, બ્રેન્ડન મેકમુલન, જ્યોર્જ મુન્સે, સફયાન શરીફ, ક્રિસ સોલ, ચાર્લી ટીયર, માર્ક વોટ, બ્રાડ વ્હીલ .
યુગાન્ડાની ટીમઃ બ્રાયન મસાબા (સી), સિમોન સેસાઝી, રોજર મુકાસા, કોસ્માસ ક્યવુતા, દિનેશ નાકરાણી, ફ્રેડ અચેલમ, કેનેથ વાઈસ્વા, અલ્પેશ રામજાની, ફ્રેન્ક ન્સુબુગા, હેનરી સેન્યોન્ડો, બિલાલ હસન, રોબિન્સન ઓબુયા, રિયાઝત અલી શાહ, જુમા મિયાઝી, રોનક પટેલ.
યુનાઇટેડ સ્ટેટ્સની ટીમઃ મોનાંક પટેલ (કેપ્ટન), એરોન જોન્સ, એન્ડ્રીસ ગૌસ, કોરી એન્ડરસન, અલી ખાન, હરમીત સિંહ, જેસી સિંઘ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતિશ કુમાર, નોશ્તુશ કેંજીગે, સૌરભ નેથરાલ્વકર, શેડલી વાન શાલ્કવિક, સ્ટીવન ટેલર , શયાન જહાંગીર
રિઝર્વ ખેલાડીઓઃ ગજાનંદ સિંહ, જુઆનોય ડ્રિસડેલ, યાસિર મોહમ્મદ.
ઓસ્ટ્રેલિયા ટીમઃ મિચેલ માર્શ (કેપ્ટન), એશ્ટન અગર, પેટ કમિન્સ, ટિમ ડેવિડ, નાથન એલિસ, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, ગ્લેન મેક્સવેલ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યુ વેડ, ડેવિડ વોર્નર, એડમ ઝમ્પા .
રિઝર્વ ખેલાડી: જેક ફ્રેઝર-મેકગર્ક, મેટ શોર્ટ
ઈંગ્લેન્ડ ટીમઃ જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, જોફ્રા આર્ચર, જોનાથન બેરસ્ટો, હેરી બ્રુક, સેમ કરન, બેન ડકેટ, ટોમ હાર્ટલી, વિલ જેક્સ, ક્રિસ જોર્ડન, લિયામ લિવિંગસ્ટોન, આદિલ રશીદ, ફિલ સોલ્ટ, રીસ ટોપલી, માર્ક વુડ .
કેનેડા ટીમઃ સાદ બિન ઝફર (કેપ્ટન), એરોન જોન્સન, દિલાન હેલીગર, દિલપ્રીત બાજવા, હર્ષ ઠાકર, જેરેમી ગોર્ડન, જુનેદ સિદ્દીકી, કલીમ સના, કંવરપાલ તથગુર, નવનીત ધાલીવાલ, નિકોલસ કિર્ટન, પરગટ સિંહ, રવિન્દરપાલ સિંહ, રાયનખાન પઠાણ મોવવા.
રિઝર્વ ખેલાડી: તજિન્દર સિંહ, આદિત્ય વરદરાજન, અમ્મર ખાલિદ, જતિન્દર મથારુ, પરવીન કુમાર
બાંગ્લાદેશની ટીમઃ નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), તસ્કીન અહેમદ, લિટન દાસ, સૌમ્ય સરકાર, તનજીદ હસન તમીમ, શાકિબ અલ હસન, તૌહીદ હૃદોય, મહમૂદ ઉલ્લાહ રિયાદ, ઝેકર અલી અનીક, તનવીર ઈસ્લામ, શાક મહેદી હસન, રિશાદ હુસૈન, મુસ્તફી ઉર રહેમાન, શોરિફૂલ ઇસ્લામ, તનઝીમ હસન સાકિબ.
રિઝર્વ ખેલાડીઓઃ અફીફ હુસૈન, હસન મહમૂદ
અફઘાનિસ્તાન ટીમઃ રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ, ઈબ્રાહિમ ઝદરાન, અઝમતુલ્લા ઉમરઝાઈ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ ઈશાક, મોહમ્મદ નબી, ગુલબદ્દીન નાયબ, કરીમ જનાત, નાંગ્યાલ ખરોતી, મુજીબ ઉર રહેમાન, નૂર અહેમદ, નવીન ઉલ હક, ફઝલહક ફારૂકી, ફરીદ અહેમદ મલિક.
રિઝર્વ ખેલાડી: સાદિક અટલ, હઝરતુલ્લા ઝાઝાઈ, સલીમ સફી













