- ભારત-પાક.વચ્ચે આજે મહામુકાબલો
- કોબંલોમાં સુપર-4ની મેચ રમાશે
- પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ હતી
ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોમાં મેચ રમવામાં આવશે. આ પહેલાં એશિયા કપ 2023માં ભારત-પાકિસ્તાન મેચ વરસાદના કારણે રદ થઈ હતી, પરંતુ રવિવારે હવામાન સાફ છે. જેથી મેચ યોગ્ય સમયે શરૂ થશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે સ્ટેડિયમની ફોટો શેર કર્યો છે અને વેધર અપડેટ આપ્યું છે.
આજે વરસાદ વિઘ્ન નહીં બને













