- T20 વર્લ્ડકપ 2024ની શરુઆત 2 જુનથી થશે
- દિલ્હી અને મુંબઈની મેચ વચ્ચે એક પોસ્ટર થયું વાયરલ
- ક્રિકેટ ફેન્સે અજીબોગરીબ કસમ ખાઈને દર્શકોને ચોંકાવ્યા
હાલમાં ભારતમાં IPLનો ઉત્સાહ ચરમસીમાએ છે. IPL બાદ T20 વર્લ્ડકપ રમાવાનો છે. ફેન્સ ઈચ્છે કે આ વખત રોહિતની આગેવાની હેઠળ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપની ટ્રોફી ઉઠાવે. ગત ODI વર્લ્ડકપમાં ભારતને ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિંમાં રોહિત બ્રિગેડ પર આ વખતે જવાબદારી પહેલા કરતા મોટી હશે. ક્રિકેટના ફેન્સ ટીમ ઈન્ડિયાને વર્લ્ડકપ વિજેતા બનતા જોવા માંગે છે. આ માટે તેઓ કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. આ દરમિયાન એક પ્રશંસકે અજીબોગરીબ કસમ ખાઈને દર્શકોને ચોંકાવી દીધા છે.
'હું ડેટ નહિ કરું'













