- કોલકાતા નાઈટ રાઈડર્સનું IPLમાં શાનદાર પ્રદર્શન
- કોલકાતા નાઈટ રાઈડરર્સમાં નીતીશ રાણાની એન્ટ્રી
- નીતીશ આંગળીમાં ઈજાના કારણે ટીમમાંથી હતો બહાર
IPL 2024માં અત્યાર સુધીમાં 23 મેચ રમાઈ છે. કેટલીક ટીમોએ લીગમાં 5 અને કેટલીક 4 મેચ રમી છે. હાલ પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ટોચ પર છે અને કોલકાતા નાઈટ રાઈડર્સ બીજા સ્થાને છે. KKRએ અત્યાર સુધીમાં 4માંથી 3 મેચ જીતી છે અને 1માં હારનો સામનો કરવો પડ્યો છે. 17મી સિઝનમાં સારું પ્રદર્શન કરનાર KKR માટે સારા સમાચાર સામે આવ્યા છે. ટીમમાં સ્ટાર બેટ્સમેનની એન્ટ્રી થવા જઈ રહી છે.
નીતીશ રાણા કેમ્પમાં જોડાયો













