- ઈશાન કિશને બનાવ્યો રેકોર્ડ
- વિદેશી ધરતી પર સતત ત્રણ ફિફ્ટી ફટકારી
- ટેસ્ટમાં પણ 50નો આંકડો પાર કર્યો હતો
ભારતીય ઓપનર ઈશાન કિશન અત્યારે સારા ફોર્મમાં છે. ઈશાને વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ ત્રીજી વનડે મેચમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 77 રન બનાવ્યા છે. કિશને 64 બોલ પર 8 ફોર અને 3 સિક્સ ફટકારીને 77 રન બનાવ્યા છે. ઈશાન કિશનની આ સળંગ ચોથી ફિફ્ટી છે. ઈશાન કિશને વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં 50 રનનો આંકડો પાર કર્યો હતો. જે બાદ ત્રણેય વનડે મેચમાં 50નો આંકડો પાર કર્યો છે.
વેસ્ટ ઈન્ડીઝમાં ઈશાન કિશનનું ફોર્મ સારૂં













