- કોલકાતા અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મેચ
- શ્રેયસ ઐયરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
- IPLમાં લખનૌ તરફથી શમર જોસેફે ડેબ્યૂ કર્યું
IPL 2024માં 28મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ જોવા મળ્યો હતો. કોલકાતા તરફથી આ મેચની પ્લેઈંગ ઈલેવનમાં રિંકુ સિંહનો સમાવેશ કરવામાં આવ્યો નથી, જ્યારે હર્ષિત રાણાને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે. આ સિવાય લખનૌમાં પણ બદલાવ જોવા મળ્યો છે. નવીન ઉલ હક, અરશદ ખાન અને દેવદત્ત પડિકલને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખવામાં આવ્યા છે. જ્યારે લખનૌ તરફથી આ મેચમાં એક ખેલાડીને આઈપીએલમાં ડેબ્યૂ કરવાની તક મળી છે.
IPLમાં કિંગ ઓફ ગાબાનું ડેબ્યુ













