• ન્યૂઝીલેન્ડે સૌથી છેલ્લે વર્લ્ડકપની ટીમ જાહેર કરી
  • 2021 T20 વર્લ્ડકપની ફાઇનલ રમાનાર ટીમમાં ત્રણ ફેરફાર
  • જેમીસન-એસ્ટલ-શિફર્ટના સ્થાને ફર્ગ્યુસન-બ્રેસવેલ-એલનનો સમાવેશ

ઓસ્ટ્રેલિયા ખાતે રમાનારા T20 વર્લ્ડકપ માટે ન્યૂઝીલેન્ડે પોતાની ટીમ જાહેર કરી છે. ન્યૂઝીલેન્ડે સૌથી છેલ્લે પોતાની ટીમ જાહેર કરી છે.

ફર્ગ્યુસન-બ્રેસવેલ-એલનનો ટીમમાં સમાવેશ

2021ના T20 વર્લ્ડકપની ફાઇનલ રમાનાર ન્યૂઝીલેન્ડની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. કેયલ જેમીસન, ટોડ એસ્ટલ તથા ટિમ શિફર્ટને પડતા મૂકવામાં આવ્યા છે અને લોકી ફર્ગ્યુસન, માઇકલ બ્રેસવેલ તથા ફિન એલનનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કેન વિલિયમ્સન સુકાની તરીકે યથાવત્ રહ્યો છે.

  • Follow us on: