- 5 ઓક્ટોબરથી વર્લ્ડકપની થશે શરૂઆત
- વર્લ્ડકપને લઈ આકાશ ચોપડાએ કર્યો દાવો
- આ 3 ખેલાડી સાથે નહીં રમે
ભારતીય ક્રિકેટ ટીમે મોહાલીમાં શુક્રવારે રમવામાં આવેલી સીરિઝની પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 5 વિકેટે જીત મેળવી છે. સીરિઝની શરૂઆતી મેચમાં ટીમ ઈન્ડિયાના અમુક ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. સાથે કેએલ રાહુલ ટીમનું નૈતૃત્વ કરી રહ્યો છે. સીરિઝની અંતિમ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર જોવા મળશે. આ મેચમાં ટીમ ઈન્ડિયા ફુલ સ્ટ્રેંથ સાથે મેદાનમાં ઉતરશે. સીરિઝની પ્રથમ મેચમાં મોહમ્મદ શમી ટીમની જીતના હીરો રહ્યા છે, પરંતુ આકાશ ચોપડાનું માનવું છે કે, ભારત વર્લ્ડકપમાં મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાઝ અને જસપ્રીત બુમરાહને એક સાથે મેદાનમાં ઉતારશે નહીં.
આકાશ ચોપડાએ આપ્યું મોટું નિવેદન













