- વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમનું ખરાબ પ્રદર્શન
- પાકિસ્તાન માટે સેમીફાઈનલમાં પહોંચવાનો રસ્તો મુશ્કેલ બન્યો
- પાકિસ્તાની ટીમ ફીલ્ડિંગમાં નંબર વન બની
આ વર્લ્ડકપમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમે ખુબ ખરાબ પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાનના બોલર અને બેટ્સમેન બંનેમાંથી કોઈ ચાલતું નથી. આ કારણે પાકિસ્તાની ટીમની એક સાથે બહુ બધી મેચમાં હાર થઈ છે અને હવે સ્થિતિ એવી આવી છે કે, પાકિસ્તાની ટીમ સેમીફાઈનલની રેસમાં પણ બહુ પાછળ છે. દરેક વર્લ્ડકપમાં પાકિસ્તાની ટીમ સારી બોલિંગ અને બેટિંગ માટે પ્રખ્યાત છે, પરંતુ ફીલ્ડિંગ માટે પાકિસ્તાની ટીમને ક્યારેય સારી ગણવામાં આવી નથી. કારણ કે, પાકિસ્તાન ટીમને ક્રિકેટ ઈતિહાસમાં ક્યારેય પણ સારી ફીલ્ડિંગ કરી નથી.
પાકિસ્તાને બનાવ્યો અનોખો રેકોર્ડ













