નયનતારા, ટોકસિક ફિલ્મમાં બનાવશે આ રેકોર્ડ
નયનતારા યશની ફિલ્મ 'ટોકસિક'ને લઈને સમાચારમાં છે, એવું કહેવાય છે કે આ ફિલ્મમાં અભિનેત્રી નવો રેકોર્ડ બનાવશે
દક્ષિણ ભારતીય સુપરસ્ટાર નયનતારાની ૫૦ કરોડ રૂપિયાના ચોખ્ખા કલેક્શન સુધી પહોંચનારી પહેલી ફિલ્મ હશે
નયનતારાએ "જવાન"માં શાહરૂખ સાથે કામ કર્યું હતું, જેણે પહેલા દિવસે ૭૫ કરોડ રૂપિયાની કમાણી કરી હતી
ટોક્સિકમાં યશ સાથે નયનતારાના કેટલાક સિન્સ જોરદાર ચર્ચા જગાવી હતી, અભિનેત્રીની સ્ટાઈલ ફેન્સને પસંદ આવી
જવાન બાદ નયનતારા માટે "ટોક્સિક" તેની બીજી ૫૦ કરોડ રૂપિયાની ફિલ્મ બની શકે તેવા અહેવાલ છે
યશના ફેન્સ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે ટોક્સિક ફિલ્મ 26 ઓગસ્ટ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે
નયનતારા હાલમાં તેના બાલ્ડ લુકને કારણે વધુ ચર્ચામાં છે, જો કે તે AI હોવાનું એટલે કે ફેક હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે