માતાએ ડિઝાઈન કરેલ સાડીમાં ત્રિશા કૃષ્ણનનો સ્ટનિંગ લુક, જુઓ Photo

સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ પછી ત્રિશા કૃષ્ણનની સ્ટાઇલ અને પોશાક સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો

અભિનેત્રી ત્રિશાએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કર્યા, અને પોશાક કોણે ડિઝાઈન કર્યો તેનો ખુલાસો કર્યો

વાયરલ તસવીરોમાં ત્રિશા ક્યારેક તેના ગજરા અને કાનની બુટ્ટીઓ બતાવે છે, કેટલાક ફોટામાં, તે અરીસા સામે તૈયાર થતી પણ જોવા મળે છે

અભિનેત્રીએ ખુલાસો કર્યો કે સ્વતંત્રતા દિવસની સુંદર સાડી કોઈ ડિઝાઇનર દ્વારા નહીં, પરંતુ તેની માતા દ્વારા ડિઝાઇન કરાઈ હતી

પીળી સાડી અને લીલા બ્લાઉઝના પરંપરાગત શૈલીમાં ત્રિશા વધુ સુંદર અને ગોર્જિયસ દેખાઈ રહી છે

ત્રિશાએ વાળમાં ગજરા, કાનની બુટ્ટીઓ, બ્રેસલેટ અને આંખોમાં કાજલથી તેનો દેખાવ વધુ સુંદર બન્યો.

સ્વતંત્રતા દિવસ પર અભિનેત્રીએ પરંપરાગત સાડી પહેરી હતી, તેની શૈલી અને ભવ્યતાએ હાજર રહેલા લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

More Web Stories

સામંથા રૂથ પ્રભુએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ! પતિ રાજ સાથેની રોમેન્ટિક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલઆયશા ખાને કરી સગાઈ? હીરાની વીંટી ફ્લોન્ટ કરી, મિસ્ટ્રી મેન સાથે આપ્યા કોઝી પોઝ!નયનતારા, ટોકસિક ફિલ્મમાં બનાવશે આ રેકોર્ડએરપોર્ટ પર ફેમિલી સાથે જોવા મળ્યા સૈફ અલી ખાન, કરીના કપૂરના સ્ટાઇલિશ લૂકે ખેંચ્યું સૌનું ધ્યાન!View All