40 પછી હેલ્ધી અને ફિટ રહેવા કરો 8 ખાસ યોગ
અધોમુખ શ્વાનાસન (Downward-Facing Dog), આખા શરીરનું બ્લડ સર્ક્યુલેશન સુધારે છે, હાથ અને પગના સ્નાયુઓને મજબૂત કરે છે.
માલાસન, પાચનક્રિયા સુધારે છે અને કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે, પીરિયડ્સના દુખાવામાં રાહત મળે છે
સેતુબંધાસન (Bridge Pose), થાઇરોઇડ ગ્રંથિને સક્રિય કરે છે, હાડકાંની ઘનતા વધારે છે અને બ્લડ પ્રેશર નિયંત્રિત રાખે છે.
વૃક્ષાક્ષાસન (Tree Pose), શરીરનું સંતુલન (Balance) અને એકાગ્રતા જાળવી રાખવામાં મદદ કરે છે, જે 40 પછી ખૂબ જરૂરી છે.
ભુજંગાસન (Cobra Pose), પીઠ અને કમરના દુખાવામાં રાહત આપે છે, કરોડરજ્જુ લવચીક બનાવે છે અને છાતી ઓપન કરે છે.
તાડાસન, સંતુલન અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે તેમજ શરીરના સ્નાયુઓ અને કરોડરજ્જુ મજબૂત થાય છે
નુલોમ-વિલોમ પ્રાણાયામ ઊંઘ, સ્ટ્રેસમાં ફાયદો કરે છે, 40 પછી દરરોજ મહિલાઓએ આ યોગ જરૂર કરવા જોઈએ