બાળકોના પેટની સમસ્યાનો રામબાણ ઇલાજ, આ 7 ફાઈબરયુક્ત ખોરાક

બાળકોના પાચનતંત્રને મજબૂત રાખવા અને કબજિયાત જેવી પેટની સમસ્યાઓથી રાહત આપશે આ 6 ફાઈબરયુક્ત ખોરાક

ઓટ્સમાં ભરપૂર માત્રામાં દ્રાવ્ય ફાઈબર છે, જે પાચનક્રિયાને સરળ બનાવે છે. બાળકોને તેમાંથી બનતી ટેસ્ટી વાનગી બનાવી આપો

ચિયા સીડ્સ ફાઈબરનો પાવરહાઉસ છે. તેને દૂધ, સ્મૂધી કે શરબતમાં મિક્સ કરીને આપવાથી બાળકોનું પેટ લાંબા સમય સુધી સારું રહે છે.

બાળકોને કુદરતી પોષણ માટે સીઝનલ ફ્રૂટ્સ જેવા કે સફરજન, નાશપાતી અને કેરી ફાઈબરના સારા સ્ત્રોત છે. તેનાથી કબજિયાત થતી નથી

મસૂરની દાળ કે અન્ય કઠોળમાં પ્રોટીનની સાથે ફાઈબર પણ ઉચ્ચ માત્રામાં છે. તે બાળકોના આંતરિક પોષણ અને પાચન બંને માટે ફાયદાકારક છે.

પાલક આયર્ન અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. તે આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે અને પેટ સાફ રાખવામાં મદદ કરે છે.

કોળાનું શાક અને તેના બીજ ફાઈબર અને અન્ય વિટામિન્સથી ભરપૂર હોય છે, જે પેટની ગરબડ દૂર કરે છે.

More Web Stories

હાથ-પગ અને પેટ પર ઝડપથી વધી રહી છે ચરબી, 'સ્લીપ ડેબ્ટ' સહિત આ નવા કારણોએ વધારી મુશ્કેલીપંપકીન સિડ્સ કેટલા ખાવા અને ક્યારે ખાવા? જાણો ફાયદાશું કિસમિસ ખાવાથી સુગર લેવલ વધે?દરરોજ 2 થી 3 કપ કોફી પીવાથી ફેટી લીવરને થાય છે આ ફાયદાView All