પલાળેલી બદામનું દૂધ પીવાથી યાદશક્તિમાં વધારો કરે છે.
વિટામિન E અને ઓમેગા-3 થી ભરપૂર બદામ મગજને તેજ બનાવે છે
દૂધ અને બદામ બંનેમાં રહેલું કેલ્શિયમ અને વિટામિન D હાડકાં અને દાંતને મજબૂત રાખે છે.
બદામ અને દૂધનું મિશ્રણ ઈમ્યુનિટી વધારીને શરીરને મોસમી બીમારીઓથી બચાવે છે.
બદામ પલાળેલી હોવાથી તે પચવામાં સરળ બહે છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખે છે.
વિટામિન E અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ ત્વચાને ગ્લોઇંગ અને કરચલીમુક્ત રાખવામાં મદદ કરે છે.
વિટામિન E અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ ત્વચાને ગ્લોઇંગ અને કરચલીમુક્ત રાખવામાં મદદ કરે છે.
રાત્રે નવશેકું બદામનું દૂધ પીવાથી માનસિક તણાવ દૂર થાય છે અને ગાઢ ઊંઘ આવે છે.
તે શરીરને ત્વરિત ઉર્જા આપે છે અને દિવસભરનો થાક દૂર કરવામાં મદદ કરે છે.