ત્વચાને એકદમ સોફ્ટ અને ગ્લોઇંગ બનાવવા માટે લગાવો આ એક ટોનર

રાઇસ વોટર ત્વચાને કુદરતી રીતે ચમકદાર અને ગ્લોઇંગ બનાવે છે.

તે ત્વચાના સોજા અને રેડનેસ (લાલસ) ને ઘટાડવામાં મદદ કરે છે.

આ પાણી સૂર્યના યુવી કિરણોથી થતા ડેમેજ સામે ત્વચાનું રક્ષણ કરે છે.

તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ત્વચાની કરચલીઓ અને વધતી ઉંમરના લક્ષણોને અટકાવે છે.

તે ત્વચાના રોમછિદ્રો (પોર્સ) ને ટાઈટ કરીને ઓઇલી સ્કિનની સમસ્યા દૂર કરે છે.

ખીલ, પિમ્પલ્સ અને તેના ડાઘા-ધબ્બા ઘટાડવામાં તે ખૂબ જ ઉપયોગી છે.

રાઇસ વોટર ત્વચાને અંદરથી હાઇડ્રેટ અને સોફ્ટ (મુલાયમ) રાખે છે.

More Web Stories

મનનો બોજ હળવો કરી દે છે 'નાઈટ શાવર'! જાણો સૂતા પહેલા નહાવાના ફાયદાભાદરવા મહિનામાં દહીં છાશ કેમ ન ખાવા ?સફરજન મીઠુ કે છે ફિક્કુ ? આ રીતે ચકાસોલાલ રંગની ચમક જોઈ સફરજન ખરીદી ના બનો મૂર્ખ, જાણો ટીપ્સView All