કાળા ડાઘવાળા કેળાં બગડેલા સમજી ફેંકી ના દો, ભગાડશે ગંભીર બીમારી
કાળા ડાઘવાળા કેળાને મોટાભાગાના લોકો બગડેલા સમજી ફેંકી દેતા હોય છે
કાળા ડાઘ બગાડની નિશાની નથી, પરંતુ શરીરના સૌથી શક્તિશાળી બૂસ્ટરની નિશાની છે.
કાળા ડાઘવાળા કેળામાં TNF-આલ્ફા હોય છે, જે કેન્સરના કોષોનો નાશ કરવામાં સક્ષમ છે.
વધુ પડતા પાકેલા કેળા બળતરા ઘટાડે છે અને શરીરની ચેપ સામે લડવાની ક્ષમતામાં વધારો કરે છે.
કેળું જેટલું પાકે છે, તેમાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન સીનું પ્રમાણ વધુ હોય છે
આ ફાઇબરથી ભરપૂર કેળા માત્ર પાચનમાં સુધારો કરતા નથી પણ આંતરડાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.
જાપાની સંશોધન મુજબ, વધુ પાકેલા કેળા શ્વેત રક્તકણોને સક્રિય કરીને શરીરનું રક્ષણ કરે છે, રોગપ્રતિકારક શક્તિ વધે છે