AIની મદદથી ECG રિપોર્ટ દ્વારા વૈજ્ઞાનિકો કરશે ખુલાસો
AI દ્વારા ECG રિપોર્ટમાંથી હાર્ટ એટેકના જોખમની ઓળખ
વૈજ્ઞાનિકોએ કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરીને એક ટેકનોલોજી વિકસાવી છે
ECG રિપોર્ટનો ઉપયોગ કરીને અચાનક હૃદયરોગના હુમલાને શોધી શકે
એક લાખ વખત ધબકતા હૃદયની વચ્ચે એકવાર સંકેત આપે છે હાર્ટ એટેકનો
હૃદયરોગનો હુમલો એક એવી સમસ્યા છે જે દર વર્ષે ઘણા લોકોને અસર કરે છે
ECG રેકોર્ડ્સનો ઉપયોગ કરીને એક ડીપ લર્નિંગ મોડેલને તાલીમ અપાઇ હતી
AI રેકોર્ડ્સમાં પેટર્ન ઓળખી શકે, પરંપરાગત પદ્ધતિઓથી અવલોકન કરવું મુશ્કેલ
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી