સાયલન્ટ સ્ટ્રોક આખરે ડિમેન્શિયા તરફ દોરી શકે છે
લકવો, બોલવામાં મુશ્કેલી મગજના સ્ટ્રોક સાથે સંકળાયેલા છે
તેને સાયલન્ટ સ્ટ્રોક અથવા સાયલન્ટ બ્રેઈન ઇન્ફાર્ક્ટ કહેવામાં આવે છે
માથાનો દુખાવો અથવા અન્ય કારણોસર કરાયેલા MRI મગજને નુકસાનના સંકેતો દર્શાવે છે
ડિમેન્શિયા, યાદશક્તિ ગુમાવવા અને પછીથી મોટા સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે
હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હાઈ કોલેસ્ટ્રોલના દર્દીને સાયલન્ટ સ્ટ્રોકનું જોખમ વધારે હોય છે
સાયલન્ટ સ્ટ્રોકને રોકવા માટે, બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવું જોઈએ
ધૂમ્રપાન અને તમાકુ ટાળો, નિયમિતપણે કસરત કરો, સંતુલિત આહાર લો
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.