ચોમાસામાં કયા ફળો ખાવા જોઈએ

ચોમાસાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ મજબૂત રાખવા આ ફળોનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે, જાણો કેમ

ચોમાસામાં થતી શરદી, ઉધરસ અને ફ્લૂ જેવા વાયરલ ઈન્ફેક્શનથી બચાવ માટે આલુબુખારા ઉત્તમ ફળ છે, રોગપ્રતિકારક શક્તિ પણ વધશે

સફરજન ફળ ચોમાસા માટે બેસ્ટ છે. તે શરીરમાં ઉર્જા જાળવી રાખે છે અને રોગો સામે લડવાની ક્ષમતા વધારે છે.

નાશપતીમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જે પેટ સાફ રાખવામાં મદદ કરે છે. તેમાં રહેલા વિટામિન્સ ઈન્ફેક્શન સામે લડવાની શક્તિ આપે છે.

પપૈયામાં 'પેપેન' નામનું એન્ઝાઇમ હોય છે, જે પાચનક્રિયાને તેજ બનાવે છે. ચોમાસામાં સામાન્ય રીતે પાચન ધીમું થતું હોવાથી પપૈયું ખાવું ખૂબ ગુણકારી છે.

દાડમમાં ભરપૂર એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે, જે લોહી શુદ્ધ કરે છે અને ઈમ્યુનિટી વધારે છે. તે વાયરલ તાવ અને ઈન્ફેક્શન સામે રક્ષણ આપે છે.

જાંબુ એ ચોમાસાનું ખાસ ફળ વિટામિન C અને આયર્નથી ભરપૂર છે, તે પાચનતંત્ર સુધારવા સાથે પેટના ઈન્ફેક્શનથી બચાવે છે.

More Web Stories

શું દરરોજ સવારે ખાલી પેટ પાણી પીવાથી થાય છે કોઈ ફાયદો?, જાણોવરસાદી ઋતુમાં ગાર્ડનિંગની મજા, આ 5 છોડથી ઘર બનશે સુગંધિતભારતના ક્યા મંદિરોમાં ડ્રેસ કોડના નિયમો લાગુ ?બીટરૂટ કાંજી પીવાના ફાયદા, જાણો કેટલા પ્રમાણમાં પીવી?View All