નખની સુંદરતા કે નુકસાન? જાણો નેલ પોલિશનું સત્ય

credits: Meta AI

નેલ પોલિશ નખને સુંદર અને આકર્ષક લુક આપે છે.

નખ પર પોલિશનું એક સ્તર બનવાથી તે થોડા સમય માટે સુરક્ષિત રહે છે.

લાંબા સમય સુધી નેલ પોલિશ લગાવી રાખવાથી નખ પીળા પડી શકે છે.

વારંવાર નેલ પોલિશ લગાવવાથી નખ સૂકા અને નબળા બની શકે છે.

પોલિશ અને રિમૂવરનો વધુ ઉપયોગ નખની કુદરતી ચમક ઘટાડે છે.

નેલ પોલિશ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાતું એસિટોન નખને વધુ સૂકવી શકે છે.

કેટલાક લોકોને નેલ પોલિશના કેમિકલ્સથી એલર્જી અથવા બળતરા થઈ શકે છે.

નખને સમયાંતરે પોલિશથી બ્રેક આપવાથી તેની કુદરતી સ્થિતિ જાળવવામાં મદદ મળે છે.

More Web Stories

મોંઘા દાડમને બદલે ખાઓ આ વસ્તુ, ગાલ ચમકશેમનને શાંત રાખવા માટે દરરોજ રાત્રે પીવો ટર્મરિક મિલ્કસવારે વોક કરવી વધુ સારી કે સાંજે? જાણો યોગ્ય સમય કયો છેપાણી ઉભા રહીને કે બેસીને પીવું, શું કહે છે આર્યુવેદView All