પાણી ઉભા રહીને કે બેસીને પીવું, શું કહે છે આર્યુવેદ
આયુર્વેદ મુજબ હંમેશાં શાંતિથી બેસીને જ પાણી પીવું જોઈએ, જેથી શરીર તેને યોગ્ય રીતે શોષી શકે.
ઊભા રહીને પાણી પીવાથી પાણી સીધું પેટના નીચેના ભાગમાં ધસી જાય છે, જેનાથી પાચનક્રિયા નબળી પડી શકે છે.
પાચન, કિડની અને સ્વાસ્થ્ય પર થતી
ઊભા રહીને ઝડપથી પાણી પીવાથી કિડની ફિલ્ટર કરવાનું કામ સરખી રીતે કરતી નથી અને લાંબા ગાળે સાંધાનો દુખાવાનું જોખમ રહે છે.
પાણી હંમેશાં ધીમે-ધીમે ઘૂંટડે ઘૂંટડે (sip by sip) પીવું જોઈએ, જેથી મોંની લાળ (saliva) પેટમાં જઈને એસિડિટી ઘટાડવામાં મદદ કરે.
મુસાફરીમાં હોવ અથવા કયાંક બહાર ગયા હોય તો ઉભા રહીને પાણી પીવો પરંતુ ધીરે ધીરે પીવું જોઈએ
શાંતિથી બેસીને પાણી પીવાથી શરીરમાં વાત, પિત્ત અને કફ દોષનું સંતુલન જળવાઈ રહે છે.