સવારે વોક કરવી વધુ સારી કે સાંજે? જાણો યોગ્ય સમય કયો છે

સવારની વોકથી દિવસની શરૂઆત તાજગી અને ઊર્જા સાથે થઈ શકે છે.

સાંજની વોક દિવસભરના થાક બાદ મનને હળવું કરવામાં મદદરૂપ થઈ શકે છે.

વોક માટેનો શ્રેષ્ઠ સમય તમારી દિનચર્યા અને અનુકૂળતા પર આધાર રાખે છે.

વોકનો સમય ગમે તે હોય, નિયમિત રીતે ચાલવું વધુ મહત્વનું છે.

નિયમિત વોક અને યોગ્ય ગતિ સૌથી મહત્વપૂર્ણ છે, સમય કરતાં નિયમિતતા વધુ જરૂરી છે.

More Web Stories

નખની સુંદરતા કે નુકસાન? જાણો નેલ પોલિશનું સત્યમોંઘા દાડમને બદલે ખાઓ આ વસ્તુ, ગાલ ચમકશેમનને શાંત રાખવા માટે દરરોજ રાત્રે પીવો ટર્મરિક મિલ્કપાણી ઉભા રહીને કે બેસીને પીવું, શું કહે છે આર્યુવેદView All