મોંઘા દાડમને બદલે ખાઓ આ વસ્તુ, ગાલ ચમકશે

credits: Meta AI

શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય ત્યારે દાડમ ખાવાની સલાહ આપવામાં આવે છે,.

પરંતુ દાડમ ખાવુ મોંઘું હોવાથી તેને દરેક વ્યક્તિ રોજ ખાઇ શકે તેમ નથી.

જો તમે પણ દાડમના ભાવને કારણે તેને નથી ખાઈ શકતા, તો ચિંતા કરવાની જરૂર નથી

આપણી આસપાસ અને રસોડામાં એવી ઘણી સસ્તી અને પૌષ્ટિક વસ્તુઓ છે, જે હિમોગ્લોબિન વધારવામાં મદદ કરી શકે છે.

આ વસ્તુઓમાં આયર્ન, ફોલિક એસિડ અને અન્ય જરૂરી પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે.

આવી જ એક સસ્તી અને પૌષ્ટિક વસ્તુ છે બીટ.

બીટમાં આયર્ન, પોટેશિયમ અને ફોલિક એસિડ જેવા પોષક તત્વો હોય છે.

સવારે નાસ્તામાં બીટનું સલાડ અથવા તેનો જ્યુસ લઈ શકાય છે.

બીટનું નિયમિત સેવન તમારા આહારમાં જરૂરી પોષક તત્વો ઉમેરવામાં મદદ કરી શકે છે.

જોકે હિમોગ્લોબિન ખૂબ ઓછું હોય તો માત્ર ખોરાક પર આધાર રાખવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

More Web Stories

નખની સુંદરતા કે નુકસાન? જાણો નેલ પોલિશનું સત્યમનને શાંત રાખવા માટે દરરોજ રાત્રે પીવો ટર્મરિક મિલ્કસવારે વોક કરવી વધુ સારી કે સાંજે? જાણો યોગ્ય સમય કયો છેપાણી ઉભા રહીને કે બેસીને પીવું, શું કહે છે આર્યુવેદView All