કબજિયાત સામાન્ય પાચન સમસ્યા છે જે તમામ ઉંમરના લોકોને અસર કરે છે
ખરાબ આહાર, અપૂરતું પાણીનું સેવન, શારીરિક પ્રવૃત્તિનો અભાવ મુખ્ય કારણો હોઈ શકે
પેટનું ફૂલવું, ગેસ, પેટમાં દુખાવો પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે
મળ સખત થઈ શકે અને મોટા આંતરડામાં જમા થાય તેને ફેકલ ઇમ્પેક્શન કહેવાય
કબજિયાત ટાળવા માટે, દરરોજ પુષ્કળ પાણી પીવો
ફળો, લીલા શાકભાજી, આખા અનાજ અને કઠોળ જેવા ફાઇબરયુક્ત ખોરાક ખાઓ
નિયમિત શારીરિક પ્રવૃત્તિ અથવા હળવી કસરત કરો અને આંતરડાની ગતિવિધિ દબાવશો નહીં
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.