બદલાતા હવામાન સાથે ઉધરસ અને શરદી સામાન્ય છે
વારંવાર ઉધરસ-ગળામાં બળતરા થાય તો વાયુ પ્રદૂષણ કારણ હોઈ શકે
ધૂળ, ધુમાડો, હાનિકારક કણો તમારા શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે
વાયુ પ્રદૂષણ ટાળવા માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં રાખવી
પ્રદૂષણનું સ્તર ઊંચું હોય, તો બહાર જતા પહેલા હવાની ગુણવત્તા તપાસો
બહાર જતા પહેલા N95 માસ્કનો ઉપયોગ કરો
ઘરમાં ધૂળ રાખો અને ધુમાડો ટાળો. પુષ્કળ પાણી પીવું પણ મહત્વપૂર્ણ
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.