લોકો ઘણીવાર પગમાં સોજો આવવો એ મામૂલી માને છે
ગંભીર અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાની શરૂઆતની નિશાની હોઈ શકે છે
પગમાં સોજો, જેને તબીબી રીતે એડીમા તરીકે ઓળખવામાં આવે છે
આ સોજો આવવાનું સૌથી ગંભીર કારણ હૃદય રોગ હોઈ શકે છે
બીજું કારણ કિડની રોગ છે. કિડની યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં સોડિયમનું સ્તર વધે છે
લીવર સિરોસિસ સમસ્યાઓથી પીડાય છે. ત્યારે આલ્બ્યુમિનનું સ્તર ઘટી જાય છે
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.