આ 5 ભૂલો ન કરતા બાકી ચિયા સીડ્સથી થશે સ્વાસ્થ્યને નુકસાન

credits: AI

ચિયા સીડ્સ એવી વસ્તુઓમાંથી એક છે જે લોકો દરરોજ ખાય છે પરંતુ જો યોગ્ય રીતે ન ખાઈએ તો ફાયદાને બદલે નુકસાન પહોંચાડી શકે

ચિયા સીડ્સ આપણી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ બીજ ઓમેગા-2 ફેટી એસિડનો કુદરતી સ્ત્રોત માનવામાં આવે છે.

ચિયા સીડ્સ શરીરમાં બળતરાની સમસ્યાને દૂર કરે, શરીરને પ્રોટીન મળે, સ્નાયુઓનો વિકાસ અને ફાઇબરનું પ્રમાણ વધારવામાં મદદ કરે છે.

ચિયા સીડ્સ કાચા ખાઈએ તો ગળા અને અન્નનળીમાં ફસાઈ શકે તેથી શ્વાસ લેવામાં તકલીફ થાય અને હૃદયની સમસ્યાઓ વધી શકે.

ચિયા સીડ્સને પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ જેને ઓછામાં ઓછા અડધા કલાક સુધી પલાળીને ખાવા જરૂરી છે.

કેટલાક લોકો ચિયા સીડ્સનું પાણી પી લે છે પરંતુ આ રીતે ખાવાથી ગળામાં અટવાઈ શકે છે તેથી ધીમે ધીમે ખાવા પડશે.

ચિયા સીડ્સને સવારે ખાવાથી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક અને રાત્રે ખાવાથી અપચો અને ગેસની સમસ્યા થઈ શકે

ચિયા સીડ્સ સવારે ખાવા જોઈએ પણ ખાલી પેટે નહીં. તમે તેમને ખાતા પહેલા પાણી પી શકો છો અથવા ફળો ખાઈ શકો છો.

More Web Stories

ફેસ પર દહીં લગાવવું ફાયદાકારક કે નહી?કયા ફૂડ ફાઈબરથી ભરપૂર, આહારમાં કરો સામેલમધમાખીઓ કેમ બનાવે છે મધ? શું મધ તેમની ઉલટી હોય છે?ચા પીવી યોગ્ય કે કૉફી ? પાચનશક્તિ પર શું થાય અસરView All