માત્ર 80 મિનિટ ઓછી ઊંઘ લેવાથી વધી શકે છે વજન, સંશોધનમાં ચોંકાવનારો ખુલાસો

credits: meta ai

શરીરનું વજન ફક્ત ખરાબ આહાર અથવા વધુ પડતું ખાવાનું પરિણામ નથી

રાત્રે 80 મિનિટ ઓછી ઊંઘ પણ વજન વધારવા અને પ્રવૃત્તિના સ્તરમાં ઘટાડો લાવી શકે

ઊંઘની દિનચર્યા સ્થાપિત કરવી એ વજનને નિયંત્રિત કરવાનો સારો રસ્તો

શરીરમાં બળતરા ઘટાડે છે અને રોગનું જોખમ ઘટાડે

દરરોજ 80થી90 મિનિટ ઓછી ઊંઘ લે તો વજન પર અસર થશે

સતત ઊંઘનો અભાવ સ્થૂળતા, હાઈ બીપી, હૃદય રોગ, ડાયાબિટીસ, ડિપ્રેશનનું જોખમ વધારે

વજન નિયંત્રણ જાળવવા માટે આહાર અને કસરત કરતાં વધુ જરૂરી છે પૂરતી ઊંઘ

Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.

More Web Stories

ઔષધીય ગુણોથી ભરપૂર મીઠો લીમડો, ફાયદા જાણી ચોંકશોરોટલી કે ભાત, વજન ઘટાડવા શું છોડવું જોઈએબ્લડ સુગર નિયંત્રણમાં રાખવા જાણી લો મેથી ખાવાની રીતહુંફાળું દૂધ સવારે પીવું કે રાત્રે? જાણો સાચો સમયView All