સવારે હુંફાળું દૂધ પીવાથી આખો દિવસ એનર્જી રહે છે
પાચન સારું થાય છે અને એસિડિટી નથી થતી
જીમ જતા હોય કે બાળકો માટે સવારનું દૂધ બેસ્ટ છે
રાત્રે હુંફાળું દૂધ પીવાથી ઘસઘસાટ ઊંઘ આવે છે
સ્ટ્રેસ, થાક અને ટેન્શન એકદમ ગાયબ થઈ જાય છે
હાડકા અને સ્નાયુઓ મજબૂત થાય છે
એનર્જી જોઈએ તો સવારે, ઊંઘ જોઈએ તો રાત્રે
દૂધમાં ખાંડ નહિ, હળદર + 1 ચમચી મધ નાખો
તમે દૂધ ક્યારે પીવો છો? સવારે કે રાત્રે? Comment કરો
ખાલી પેટે ક્યારેય દૂધ ન પીવો, હંમેશા કઈક ખાધા પછી પીવો
રાત્રે દૂધ પીધા પછી તરત સૂઈ ન જાવ, 30 મિનિટ ગેપ રાખો
ગાયનું હુંફાળું દૂધ પચવામાં સૌથી હલકું હોય છે