આજે ઘણા લોકો માઈગ્રેનથી પીડાય છે
માથાનો દુખાવો ઉપરાંત, શરીરમાં અન્ય ફેરફારો પણ અગવડતા લાવી શકે
માઈગ્રેન ઉબકા અને ઉલટી સાથે માથાનો દુખાવો પેદા કરી શકે
માઈગ્રેન ખતમ થયા બાદ થાક, નબળાઈ ચાલુ રહી શકે છે
માઈગ્રેનના લક્ષણોને દૂર કરવા માટે પૂરતી ઊંઘ લેવી
તીવ્ર માથાનો દુખાવો, તાવ આવે તો તાત્કાલિક તબીબી સહાય મેળવો
માથામાં ઈજા પછી ગંભીર માથાનો દુખાવો થાય તો તાત્કાલિક સારવાર લો
Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.