ત્વચા બનશે એકદમ ચમકદાર, ઉપયોગ કરો દેશી ઘી

દેશી ઘી ત્વચાના શુષ્ક કોષોને પોષણ આપીને ત્વચાને કુદરતી રીતે નરમ અને મુલાયમ બનાવે છે.

તે ત્વચામાં મોઈશ્ચરાઈઝર તરીકે કામ કરે છે અને લાંબા સમય સુધી ત્વચાની અંદર ભેજ જાળવી રાખે છે.

નિયમિત ઉપયોગથી ત્વચાની ચમક વધે છે અને ચહેરો તાજગીભર્યો તેમજ તેજસ્વી દેખાય છે.

એન્ટી-એજિંગ ગુણોથી ભરપૂર ઘી ત્વચા પર પડતી કરચલીઓ અને ફાઈન લાઈન્સ ઘટાડવામાં મદદ કરે છે.

ફાટેલા અને શુષ્ક હોઠ પર ઘી લગાવવાથી હોઠ ગુલાબી, નરમ અને કુદરતી રીતે મુલાયમ બને છે.

ઘી નાની-નાની માલિશ કરવાથી ડાઘ-ધબ્બા અને આંખો નીચેના કાળા વર્તુળો (ડાર્ક સર્કલ) ઓછા થાય છે.

ત્વચામાં થતી બળતરા, રતાશ કે શુષ્કતાને મટાડીને ત્વચાને શાંત અને સ્વસ્થ રાખે છે.

More Web Stories

15 ઓગસ્ટના રોજ પોતાના લુકમાં બતાવો દેશભક્તિ, ટ્રાય કરો આ સ્ટાઇલચોમાસામાં કયા ફળના જયુસ પીવા જોઈએતુલસી ખાઓ રોગ ભગાવોમાઇગ્રેન માત્ર માથાનો દુખાવો નથી, જાણો તેના શરૂઆતી લક્ષણો અને ઉપાયોView All