15 ઓગસ્ટના રોજ પોતાના લુકમાં બતાવો દેશભક્તિ, ટ્રાય કરો આ સ્ટાઇલ
15 ઓગસ્ટ માટે આ સ્ટાઇલ કરી પોતાના લુકમાં તમે દેશભક્તિનો અનોખો અંદાજ બતાવી શકો છો
રાષ્ટ્રીય તહેવારને વિશેષ બનાવવા સફેદ કુર્તી સાથે કેસરી રંગનું સ્કર્ટ અને હાથમાં કેસરી રંગની બેગનો ઉપયોગ કરી શકો છો.
વ્હાઈટ કુર્તીને તમે ડિઝાઈન કરાવી શકો છો અને સાથે તિરંગા સ્ટાઈલનો દુપટ્ટો લઈ શકો છો
વ્હાઈટ રંગના શૂટ અને હાથમાં લીલી ચૂડીઓના કારણે તમે આમંત્રિત મહેમાન કરતાં પણ વધુ ગોર્જિયસ દેખાશો
તમે આ ખાસ દિવસે પોતાનો લુકને સિમ્પલ રાખવા ઇચ્છો છો તો વ્હાઇટ કુર્તી, હાથમાં લીલી બેંગલ જરૂર પહેરો
સફેદ કુર્તી સાથે લીલો પલાઝો અથવા પેન્ટ અને કેસરી દુપટ્ટો ખૂબ જ સુંદર લાગશે.
જો તમે 15 ઓગસ્ટના રોજ સાડી પહેરવા માંગતા હો, તો ત્રિરંગાના રંગોની સાડી એક શ્રેષ્ઠ પસંદગી હોઈ શકે છે.