આહારમાં ફાઈબર શા માટે જરૂરી? જાણો અદભૂત ફાયદા અને મુખ્ય સ્ત્રોત

credits: meta ai

શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે ઘણા પોષક તત્વોની જરૂર

ઘણા પોષક તત્ત્વોમાંથી ફાઇબરનો સમાવેશ કરવો જરુરી છે

ફાઇબરનો અભાવ કબજિયાત, પેટનું ફૂલવું અને અન્ય પાચન સમસ્યાઓ તરફ દોરી શકે

ફાઇબર એ એક પ્રકારનું વનસ્પતિ-આધારિત કાર્બોહાઇડ્રેટ છે

50 વર્ષ અને તેથી ઓછી ઉંમરની સ્ત્રીઓએ રોજ 25 ગ્રામ ફાઇબર લેવુ જોઇએ

50 વર્ષ અને તેથી ઓછી ઉંમરના પુરુષોએ 38 ગ્રામનું ફાઇબરનું સેવન કરવું જોઈએ

50 વર્ષથી વધુ ઉંમરની સ્ત્રીઓએ 21 ગ્રામ અને પુરુષોએ 30 ગ્રામનું સેવન કરવું

ફળો, શાકભાજી, આખા અનાજ, કઠોળ, બદામ સારા સ્ત્રોત છે

સફરજન અને નાશપતીને તેમની છાલ સાથે ખાવાથી પણ ફાઇબર મળે છે

Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.

More Web Stories

કેપ્સિકમને શિમલા મિર્ચ જ કેમ કહેવાય છે?15 ઓગસ્ટના રોજ પોતાના લુકમાં બતાવો દેશભક્તિ, ટ્રાય કરો આ સ્ટાઇલત્વચા બનશે એકદમ ચમકદાર, ઉપયોગ કરો દેશી ઘીચોમાસામાં કયા ફળના જયુસ પીવા જોઈએView All