કેપ્સિકમને શિમલા મિર્ચ જ કેમ કહેવાય છે?

કેપ્સિકમ મૂળરૂપથી સાઉથ અને સેન્ટ્રલ અમેરિકાથી આવેલું શાક છે.

અંગ્રેજોએ દુનિયા પર રાજ કર્યું અને શિમલા મિર્ચને ગુલામ દેશો સુધી પહોંચાડ્યા.

અંગ્રેજો કેપ્સિકમને ભારતમાં લાવ્યા અને હિમાચલનું શિમલા તેને ઉગાવવા માટે પરફેક્ટ હતું.

શિમલાનું કોલ્ડ ક્લાઈમેટ અને માટી કેપ્સિકમ પ્રોડક્શન માટે બેસ્ટ છે.

અહીં મોટા પ્રમાણમાં કેપ્સિકમની વાવણી થવા લાગી અને તેનું નામ શિમલા મિર્ચ પડી ગયું.

More Web Stories

આહારમાં ફાઈબર શા માટે જરૂરી? જાણો અદભૂત ફાયદા અને મુખ્ય સ્ત્રોત15 ઓગસ્ટના રોજ પોતાના લુકમાં બતાવો દેશભક્તિ, ટ્રાય કરો આ સ્ટાઇલત્વચા બનશે એકદમ ચમકદાર, ઉપયોગ કરો દેશી ઘીચોમાસામાં કયા ફળના જયુસ પીવા જોઈએView All