હાર્ટ એટેકના 14 દિવસ પહેલા શરીર આપે છે આ સંકેત

credits: meta ai

આજકાલ હાર્ટ એટેક એક ગંભીર સમસ્યા બની ગઈ છે

છાતીમાં ભારેપણું, દબાણ હૃદયરોગના હુમલાનું સૌથી સામાન્ય લક્ષણ છે

આરામ કર્યા પછી પણ તેમાં સુધારો ન થાય તો ડૉક્ટરની સલાહ લો

ખૂબ પ્રયત્નો કર્યા વિના શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો તેને અવગણશો નહીં

દેખીતા કારણ વગર ઘણા દિવસો સુધીની નબળાઈ હૃદયની સમસ્યાનું પ્રારંભિક સંકેત

ડાબા હાથ, બંને હાથ, ખભા, ગરદન, પીઠમાં દુઃખાવાના લક્ષણોને ગંભીરતાથી લેવા જોઈએ.

Disclaimer:સમાચારમાં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત, સંદેશ ન્યૂઝ આની પુષ્ટી કરતું નથી.

More Web Stories

લીમડો છે વરદાન, સ્કીન પ્રોબ્લેમ્સથી આપે છુટકારોમોંઘા લેધરના જૂતા અને જેકેટ નવા જેવા ચમકશે, ટ્રાય કરો આ સિક્રેટ ટીપ્સદાંતને મજબૂત અને સ્વસ્થ રાખવા શું ખાવુંજમ્યા પછી ચા ઝેર બરાબર, જાણો નુકસાનView All