જમ્યા પછી કેટલા સમય બાદ ચાલવું જોઈએ
હેલ્થ એક્સફર્ટ કહે છે જમ્યા પછી તરત જ લાંબી કે ઝડપી વોક કરવાને બદલે ૧૦ થી ૧૫ મિનિટનો વિરામ લેવો જોઈએ.
ખાધા પછી તરત જ, વધુ રક્ત પ્રવાહ પાચન તરફ જાય છે, આવી સ્થિતિમાં, કેટલાક લોકોને ચાલવાથી પેટની સમસ્યા થાય છે
નિષ્ણાતોના મતે, ભોજન કર્યાના 10-15 મિનિટ પછી હળવું ચાલવું વધુ સારું છે.
ભોજન બાદ ચાલવાથી પાચનમાં મદદ મળે છે અને બ્લડ સુગર નિયંત્રિત થાય છે.
બપોરના ભોજન કર્યાની ૧૫ મિનિટ પછી હળવા પગલે ચાલવાનું શરૂ કરવું સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.
રાત્રિના ભોજન પછી માત્ર ૧૦ થી ૨૦ મિનિટની હળવી વૉક કરવાથી પાચનતંત્ર મજબૂત થાય છે.
દરરોજ ભોજન બાદ ચાલવાની આદતથી અનેક સ્વાસ્થ્ય સમસ્યા દૂર થાય છે
ભોજન કર્યાની ૧૫ મિનિટ પછી હળવા પગલે ચાલવાનું શરૂ કરવું સ્વાસ્થ્ય માટે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.