માત્ર એક સૂપ અને બોડીની બધી જ ગંદકી બહાર!

શરીરની ગંદકી બહાર કાઢવા માટે વેજિટેબલ ડિટોક્સ સૂપ (શાકભાજીનો સૂપ) સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ગાજર, ટમેટા, પાલક, કાકડી અને બીટ જેવા તાજા શાકભાજીથી બનતો આ સૂપ શરીરને અંદરથી સાફ કરે છે.

તેમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ્સ અને ફાઇબર હોય છે જે ઝેરી તત્વો (ટોક્સિન) ને યુરિન દ્વારા બહાર કાઢે છે.

આ સૂપમાં આદુ, લસણ અને લીંબુનો રસ ઉમેરવાથી પાચનક્રિયા સુધરે છે અને લીવર ડિટોક્સ થાય છે.

રોજ રાત્રે અથવા સાંબના સમયે આ ગરમ સૂપ પીવાથી મેટાબોલિઝમ મજબૂત બને છે અને વજન નિયંત્રણમાં રહે છે.

આના સેવનથી લોહી શુદ્ધ થાય છે, જેના કારણે ત્વચા પર કુદરતી ચમક આવે છે અને ચહેરો નિખરે છે.

કુદરતી રીતે શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે અઠવાડિયામાં બે-ત્રણ વાર આ ડિટોક્સ સૂપ જરૂર પીવો જોઈએ.

More Web Stories

કેમ ટેન્શનમાં લોકો વધુ ખોરાક ખાય છેદૂધ અને મખાના સાથે ખાવાથી થશે ગજબના ફાયદાદૂધમાં ઉમેરો આ એક વસ્તુ, મળશે અઢળક ફાયદાશું તમે પણ ટેન્શનમાં હોવ તો લાગે છે વધારે ભૂખ?View All