આમળા લાંબા સમય સુધી સ્ટોર કરતી સમયે આ ખાસ વાતનું રાખો ધ્યાન

એર ટાઈટ કન્ટેનર: સ્ટોર કરવા માટે હંમેશા કાચ કે પ્લાસ્ટિકના એર ટાઈટ ડબ્બાનો જ ઉપયોગ કરો.

સ્ટેનલેસ સ્ટીલ કે કાચનીર જાર: અથાણું કે મુમ્બો બનાવવા માટે ક્યારેય એલ્યુમિનિયમ કે લોખંડના વાસણો વાપરશો નહીં

ભેજથી દૂર રાખો: આમળામાં જરાય ભેજ ન રહેવો જોઈએ, નહીં તો તે સડી જશે.

સીધા સૂર્યપ્રકાશથી બચાવો: અથાણા કે મુમ્બાને લાંબા સમય સુધી સાચવવા માટે તેને તડકામાં અવારનવાર મૂકતા રહો પરંતુ ભેજવાળી જગ્યાએ ન રા

કોરા ચમચાનો ઉપયોગ: કાઢતી વખતે હંમેશા સાફ અને કોરા ચમચાનો જ ઉપયોગ કરો, ભીના હાથ ન અડાડો.

ગુણવત્તા ચકાસો: સંગ્રહ કરતા પહેલા સડેલા કે દાઘવાળા આમળાને અલગ કરી લો જેથી સારા આમળા બગડે નહીં.

આખા અથવા કાપેલા આમળાને ઝિપ-લોક બેગમાં મૂકીને ડીપ ફ્રીઝરમાં રાખો.

More Web Stories

શું તમને પણ ફુલાવર બહુ ભાવે છે? તો ખાસ જાણો આ વાતયમ્મી...નૂડલ્સ તો મોજથી ખાતા હશો.. પણ નૂડલ્સ વિશે શું જાણો છો?દેશી ઘીથી સ્કિનને શું ફાયદો ?રાંધેલા ભાત વધે તો શું કરશો ?View All