સૌથી મોંઘા મસાલો કેસરની જાણો ખાસિયત
દુનિયાના આ સૌથી મોંઘો કેસર જેને લાલ સોનું કેહવાય છે, જાણો તેના પ્રકાર અને ખાસિયત
તમને ખબર છે કેસર અનેક ગ્રેડમાં આવે છે અને તેની કિમંત જુદી જુદી હોય છે
કાશ્મીરી મોંગરા કેસર, જે ભારતમાં સૌથી પ્રીમિયમ કેસર છે, તેની કિંમત ₹2,50,000 થી ₹3,00,000 ની વચ્ચે છે.
મોગરામાં ફક્ત લાલ રેસા હોવાથી તેને સૌથી શુદ્ધ અને મોંઘી જાત મનાય છે
ત્યારબાદ ઇરાની સરગોલ કેસરનું વિશ્વમાં સૌથી મોંઘુ ઉત્પાદન થાય છે
સ્વિસ બજારમાં મોંગ્રા કેસરની ખૂબ માગ છે તેની કિમંત પ્રિત કિલો ગ્રામ રૂ.500,000 સુધી છે