ગ્લોઇંગ સ્કિનનું સિક્રેટ,ચહેરા પર બીટનો રસ લગાવવાના જાદુઈ ફાયદા

બીટનો રસ ચેહરા પર લગાવવાથી ત્વચામાં લોહીનું ભ્રમણ વધે છે અને કુદરતી ગુલાબી ચમક આવે છે.

તેમાં રહેલા એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણો ખીલ અને ત્વચા પરના સોજાને ઝડપથી ઓછા કરવામાં મદદ કરે છે.

બીટના રસમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ ચેહરા પરની કરચલીઓ રોકીને એન્ટી-એજિંગનું કામ કરે છે.

તે સૂર્યના તડકાને લીધે ત્વચા પર થયેલું ટેનિંગ દૂર કરી ત્વચાનો રંગ નિખારવામાં ઉપયોગી છે.

આ રસ નિયમિત લગાવવાથી આંખોની નીચેના કાળા કુંડાળા (ડાર્ક સર્કલ્સ) ધીમે-ધીમે હળવા થાય છે.

તે શુષ્ક ત્વચાને ઊંડાણપૂર્વક હાઇડ્રેટ કરી નરમ, મુલાયમ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખવામાં મદદ કરે છે.

વિટામિન-સીથી ભરપૂર આ રસ ત્વચાના મૃત કોષોને દૂર કરી ચહેરાને એકદમ સાફ અને ફ્રેશ બનાવે છે.

More Web Stories

કબજિયાત ફક્ત પાઈલ્સ જ નહીં પણ આ અન્ય રોગોનું મૂળ કારણનેચર ક્લિન્સર છે આ એક વસ્તુ, ચહેરો ચમકશેતડકામાંથી આવીને ઠંડુ પાણી ન પીવુંસ્વાદમાં જબરદસ્ત અને ગરમીનું બેસ્ટ નેચરલ ડ્રિંકView All