ડાયાબિટીસમાં આ દેશી શાકભાજી બ્લડ શુગર કરશે કંટ્રોલ
ડાયાબિટીસના દર્દીઓએ તેમના આહારમાં એવા ખોરાકનો સમાવેશ કરવો જોઈએ જે બ્લડ સુગરમાં અચાનક વધારો અટકાવે
જેકફ્રૂટ ડાયાબિટીસમાં ખૂબ મદદરૂપ છે. કાચા જેકફ્રૂટ બ્લડ સુગર કરવા માટેના ફળમાં એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.
દૂધી, ભીંડા અને તુરિયાએ ડાયાબિટીસના દર્દીઓ માટે દરરોજ ખવાતા શાકભાજીમાં શ્રેષ્ઠ વિકલ્પ છે
શાકભાજીમાં કેલરી ઓછી હોય છે એટલું જ નહીં, પરંતુ તેમાં ફાઇબરનું પ્રમાણ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ શાકભાજીમાં કેલરી ખૂબ ઓછી હોય છે અને તે પચવામાં સરળ હોય છે.
ભીંડાને ડાયાબિટીસના દર્દીઓ માટે એક ઉત્તમ સુપરફૂડ માનવામાં આવે છે.
ભીંડામાં ડાયેટરી ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે ખાધા પછી લોહીમાં ખાંડના શોષણને ધીમું કરે છે.
રોજિંદા આહારમાં તેનો સમાવેશ કરવાથી વજનની સાથે તમારા બ્લડ સુગરનું સ્તર પણ સ્થિર રાખી શકો છો.