FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ફાઈનલ રમનાર ટીમ
FIFA વર્લ્ડ કપમાં સૌથી વધુ ફાઈનલ રમનાર ટીમ છે જર્મની
જર્મની અત્યાર સુધી 8 વાર ફિફા વર્લ્ડ કપ ફાઈનલ રમી ચૂક્યું છે
આ રેન્કિંગમાં બ્રાઝિલ, ઈટાલી અને આર્જેન્ટિના સંયુક્ત રીતે બીજા સ્થાને છે
બ્રાઝિલ,ઈટાલી અને આર્જેન્ટિનાએ 6 ફાઈનલ રમી છે
ફ્રાન્સ ચાર વખત ફિફા વર્લ્ડ કપ ફાઈનલ રમી ચૂક્યું છે
નેધરલેન્ડ્સ 3 વાર ફિફા વર્લ્ડ કપ ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યું છે
ઈંગ્લેન્ડ અને સ્પેન એક-એક વખત ફાઈનલમાં પહોંચવામાં સફળ રહ્યા છે
હંગેરી અને ઉરુગ્વે બે વાર ફિફા વર્લ્ડ કપ ફાઈનલ રમી ચૂક્યા છે