અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂની નીતિ અને સૈન્ય કાર્યવાહી પર અસંતોષ વ્યક્ત કર્યો છે. જી-7 શિખર સંમેલન દરમિયાન કતારના અમીર સાથેની મુલાકાતમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે હિઝબુલ્લાહ સામે લડવામાં ઈઝરાયલ કરતાં સીરિયા વધુ અસરકારક રીતે કાર્યવાહી કરી શકે છે.













