હજારો લોકો ઇઝરાયલના રસ્તાઓ પર વિરોધ કરી રહ્યા છે. બંધકો અંગે પ્રદર્શનકારીઓનું કહેવું છે કે ગાઝામાં ચાલી રહેલી ઇઝરાયલી કાર્યવાહી બંધકોના જીવ જોખમમાં મૂકી રહી છે. પ્રદર્શનકારીઓએ માંગ કરે છે કે, નેતન્યાહૂ સરકાર યુદ્ધવિરામનું પાલન કરીને બંધકોની મુક્તિ કરે. પોલીસે અત્યાર સુધીમાં જેરુસલેમ સહિત ઇઝરાયલના વિવિધ શહેરોમાંથી 25 વિરોધીઓની ધરપકડ કરી છે.
પોલીસે કર્યો બળ પ્રયોગ













